2024 Gujarat News

2024 Gujarat News

 

"શ્રીમદનમોહન પ્રભુ: વિજયતે"

આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ ગુજરાત પ્રદેશ ની સને 2024-2027 ના વર્ષ માટે નૂતન સમિતિ

સર્વે વૈષ્ણવોને સાદર જયશ્રીકૃષ્ણ સહ જણાવવાનું કે આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ ગુજરાત પ્રદેશ. વડોદરા ખાતે તારીખ 13/10/2024 ના રવિવાર ના રોજ કેન્દ્રીય અધ્યક્ષશ્રી ની ઉપસ્થિતિમાં નવી પ્રદેશ કારોબારી સમિતી વર્ષ ૨૦૨૪ થી ૨૦૨૭ ની રચના વડોદરા મુકામે પરિષદ કાર્યલય માં કરવામાં આવી પરિષદના છેલ્લા ૧૧૯ વર્ષના ઈતિહાસ માં પ્રથમ વખત એક મહિલા ના હાથમાં ગુજરાત રાજ્ય પરિષદ નું અધ્યક્ષ પદ સોંપવામાં આવ્યું તેમજ નૂતન કારોબારી ની રચના નીચે કરવામાં આવેલ છે.

અધ્યક્ષ નિમિષાબેન પરિખ (પાટણ)

કાર્યાધ્યક્ષ કેતનભાઈ ટી.પરીખ(કેટી) (ગોધરા).

મંત્રી. નવિનભાઇ શાહ (વડોદરા)

ખજાનચી. જયેશકુમાર શાહ (ગાંગરડી).

સંગઠન મંત્રી
કમલેશભાઈ હેડાવ (જામનગર).

ઉપાધ્યક્ષ
ડો. કલ્પેશભાઈ શાહ(ભરૂચ)

સતિષભાઈ શાહ (કાલોલ)

નૈતિકભાઈ શાહ (વડોદરા)

હિનાબેન શાહ (વડોદરા).

સહ સંગઠન મંત્રી
ગિરિરાજભાઈ શાહ(ડાકોર).

કારોબારી સભ્ય
ભદ્રેશભાઈ શાહ (ગોધરા)

કલ્પેશભાઈ પરિખ (ગોધરા)

કૌશિકભાઈ શાહ (સૂરત)

રાજેશભાઈ શાહ (દાહોદ)

સુભાષભાઈ શાહ (નસવાડી)